લીલાપોર ગામે કારે બાઇકને અડફટે લેતાં ચીખલા ગામના યુવાનનું મોત
વલસાડના ચીખલા ગામે વયોવૃધ્ધ મહિલાની અંતિમવિધિ પતાવી, બાઇક પર પરત આવી રહેલ પટેલ પરિવારના યુવાનને લીલાપોર ગામ પાસેથી પસાર થતી સ્વીફ્ટ કારના ચાલકે અડફટે લેતાં, …
ગૌમાંસ પ્રકરણમાં વેટેનરી હેલ્થ ઓફિસરો સહિત ૬૦ સામે ફરિયાદ
૧૭મીના રોજ બોરિયાચ ટોલનાકા ઉપરથી માંસ ભરેલા ૧૮ કન્ટેનરો ઝડપાયા હતા. તમામ કન્ટેનરોના નવસારી પોલીસે સીલ કરી પોલીસ બંદોબસ્ત સાથે મુંબઇ લઇ જવા
વાંસદાની સભા તોફાની બનવાના એંધાણ
વાંસદા ગ્રામ પંચાયતની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં હાલમાં જીતેલા સરપંચ દ્વારા ચૂંટણી પ્રચાર વખતે પંચાયતમાં ભ્રષ્ટાચાર મુક્ત પંચાયત બનાવીશુંના બણગાં ફૂકનારા કોંગ્રેસના સરપંચની…
ઇલેક્ટ્રિક મોટર ચોરગેંગના ૩ના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
ચીખલી પોલીસે ઈલેકટ્રીક મોટર અને જનરેટરની ચોરી કરનાર ત્રણ જેટલા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં ચીખલી પોલીસ મથકમાં …
વલસાડ-પારડી પંથકમાં તોળાતું જળસંકટ
વલસાડ તાલુકાની ૧૧ ગામની દિવેદ-હરિયા જુથ પાણી પુરવઠા યોજનાના લાભાર્થીઓએ ભરશિયાળે પાણી વગર વલખાં મારવા પડે તેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. આ યોજનાને પાણીનો…
સદ્ભાવના ગુજરાતના સંસ્કારોમાં છે
વિકાસોન્મુખ રાજ્ય સરકારે સમાજના દરેક વર્ગના સર્વાંગી વિકાસ માટે સામાજિક સેવાઓને પ્રાથમિકતા આપી છે, જેનાથી રાજ્યમાં સમાજનો દરેક વર્ગ રાજ્ય સરકારની વિકાસયાત્રામાં…
સદ્ભાવના થકી જ ગુજરાતે વિકાસની કેડી કંડારી છે
સુપ્રસિધ્ધ શબરીધામ સુબીર ખાતેની નવજયોત હાઇસ્કુલના પટાંગણમાં ડાંગ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી રાજયકક્ષાના આદિજાતી વિકાસ,પંચાયત,ગ્રામ ગૃહ…
માંડવીના વરજાખણ નજીકથી ૫૮ ગૌવંશનો મોતનાં મુખમાંથી ઉગારો
ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધક ધારો અમલમાં મુક્યા પછી પણ ગુજરાતમાં અનેક ગૌમાંસની કતલ થઈ રહી છે, તદ્દ ઉપરાંત ગુજરાતની સરહદમાંથી અન્ય રાજ્યમાંથી દરરોજનાં ગૌમાંસ …
ખડસદ ગામે યુવાનના ગળે ચપ્પુ મૂકી ૩૧ હજારની લૂંટ
કામરેજ તાલુકાના સરથાણાથી ખડસડ ગામે જવાના રોડ પર આંણદ જિલ્લાના કરમસદખાતે રહેતાં એક ઈસમને તેના એક ઓળખીતા વ્યક્તિએ તેની સાથે આવેલા એક અન્ય અજાણ્યા યુવાને ભેગા…
